POCO M6 PRO 5G 6GB 128GB | પોકો 5G સ્માર્ટ ફોન એક ધમાકેદાર ફોન

POCO M6 PRO 5G 6GB 128GB

WhatsApp Group Join Now
Telegram Group Join Now

POCO M6 PRO 5G 6GB 128GB : મિત્રો, તમે એક બજેટમાં સારા ફોનની તપાસમાં હોવ તો તમારે માટે આ આર્ટિકલ ખુબ ઉપયોગી બનશે. અમે આજે એવા ફોન ની વાત કરવાના છીએ, જે એક ઘણા સારા ફિચર્સવાળો ઓલરાઉન્ડર ફોન છે. જે પોકો કંપનીનો POCO M6 PRO 5G 6GB 128GB છે. જો તમે નવો ફોન ખરીવાનું વિચારતા હોવ તો આ ફોન તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે.

POCO M6 PRO 5G 6GB 128GB

મોબાઈલ ફોનનું નામ POCO M6 PRO 5G 6GB 128GB
કિંમત ₹ 11,900/- સુધી
રેમ અને સ્ટોરેજ 6GB અને 128 GB
પ્રોસેસર Snapdragon
બેટરી 5000AMH

POCO M6 PRO 5G 6GB 128GB ના ફિચર્સ

મિત્રો, POCO કંપનીનો આ ફોન તમારા બજેટમાં ઘણો જ કિફાયતી છે. જેની સાથે ફાસ્ટર ચાર્જર આપવામાં આવે છે. જેથી આપનો ફોન ઘણો ઝડપથી ચાર્જ થઈ જશે.સાથે સાથે બેટરી બેકઅપ અને Full HD Display એક અદભુદ અનુભવ કરાવશે.મિત્રો હવે તેના ફિચર્સ વિશે વાત કરીએ.

1.કેમેરા

  • 50 MP મેઈન કેમેરા: આ કેમેરા ફોનથી તમને Best Quality ના HD ફોટો મળશે.
  • 8MP Front Camera: વિડીયો કોલીંગ તથા સેલ્ફીમાં બેસ્ટ રિઝલ્ટ,

2.ડિસ્પ્લે:

  • 25 cm (6.79 inch) Full HD+ Display: ફૂલ HD ડીસ્પ્લે તમને ગેમિંગ, વિડીયો પ્લેઈંગ અને ફોટા માટે અદ્દભૂત અનુભવ કરાવશે.
  • Resolution: ‎1080p ફોટોને ડીપ ઝુમ માટે

3.બેટરી બેકપઅ

  • 5000 mAh Battery : લોંગ લાઈફ બેટરી લીથીયમ બેટરી
  • ફાસ્ટ ચર્જર: ટુંકા ગાળામાં ફોન ગરમ થયા વગર ચર્જિંગ

કોઈપણ ફોન માટે બેટરી બેકઅપ ઘણુ જ અગત્યનું હોય છે. આ ફોન સારી એવી લોંગ લાઈફ બેટરી મળશે.

4.રેમ અને સ્ટોરેજ

  • રેમ: 6GB જે ફોનને ઓપરેટીંગમાં ફાસ્ટ બનાવે છે.
  • સ્ટોરેજ: 128GB ગમે તેટલા વિડીયો ફોટા સંગ્રહ માટે

5.ફોનની બોડી ડીઝાઈન

  • 9 x 7.6 x 0.8 Centimeters
  • સુપર ફીનિશ બોડી

મોબાઈલની ખુબી

POCO M6 PRO 5G ફોન અન્ય કંપની મોબાઈલ ફોનની સરખામણીમાં ઘણી ઓછી કિંમતે મળે છે. તેની Full HD Display આ મોબાઈલ આગવી ખુબી છે. જે તમને ગેમીંગ, વિડોયો પ્લેઈંગ માટેનો અદ્ભૂત અનુભવ કરાવશે. લોંગ લાઈફ બેટરી તથા ફાસ્ટર ચાર્જર લાંબો સમય સુધી ડીસ્પ્લે ટાઈમ આપશે.

બજેટ ફોન તરીકે આ ફોનની ઓળખ

તમે જો 10000 થી ઓછી કિંમતના અને ઓલરાઈન્ડ ફોનની તપાસ કરતા હોય તો POCO M6 PRO 5G મોબાઈલ તમારા માટે સારો વિકલ્પ બની રહેશે. જેમાં એક સ્માર્ટફોનમાં હોય તેવી તમામ ખુબીઓ આવરી લેવામાં આવી છે.

નિષ્કર્ષ

મિત્રો, એક ઓલરાઉન્ડ ફોન તરીકે POCO M6 PRO 5G ભારતીય બજારમાં ખાસ આકર્ષણ જમાવ્યુ છે. જે તમને સરળતાથી નજીકની મોબાઈલ શોપમાં તથા ઓનલાઈન ફિક્પકાર્ડ કે એમેઝોનમાંથી વધારાના ડિસ્કાઉન્ટ સાથે મળી રહેશે.

આ માહિતી ઓનલાઈન વેબસાઈટ પરથી મેળવેલ છે.કોઈ આંકડાકીય ભૂલ હોય તો ધ્યાન દોરવા વિનંતી.ઓથેન્ટિક માહિતી માટે ઓફિસિલયલ વેબસાઈટ ચકાસવા વિનંતી.

Leave a Comment