Gold Price Today In Gujarat : મિત્રો, જે લોકો આજ કાલ સોનુ ખરીદવાનું વિચારતા નાગરીકો માટે સારા સમાચાર છે. હમણાં સોનાના ભાવમાં ભારે ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. તેમાં સોનું ધીમે- ધીમે સસ્તું થઈ રહ્યુ છે. જેથી સોનું ખરીદનારાઓ આ તકનો લાભ લઈને સોનું ખરીદી લેવું જોવું જોઈએ.માર્કેટના જાણકારો મુજબ હાલના આગામી સમયમાં તહેવારોના બજારમાં સોનાના ભાવમાં વધારો થવાની સંભાવના છે. મિત્રો આજના આર્ટિકલમાં Gold Price Today In Gujarat માં સોનાના ભાવ વિશે વિગતે માહિતી મેળવીશું.
Bullet Point of Gold Price Today In Gujarat
આર્ટિકલનો વિષય | આજનો સોનાનો ભાવ |
કોને માટે ઉપયોગી છે | જે લોકો સોનું લેવાનો વિચારી રહ્યા છે તેમાના માટે |
સોનાનો 10gm નો આજનો ભાવ | ₹ 73,300 આસપાસ |
ભાવની વિગત | અમદાવાદ બજાર, ગુજરાત |
GST સાથેના બીલનો ભાવ | 3% |
ગુજરાતમાં આજના સોનાનો ભાવ
મિત્રો, સોનાના ભાવમાં વધ- ધટ જોવા માટે છે. પરંતું હાલ ના સમયમાં સોનાના ભાવમાં ધીમે-ધીમે ઘટાડો થઈ રહ્યો છે. જે લોકો સોનું લોવાનું વિચારી રહ્યા છે. તેમના માટે આ સમય ઘણો યોગ્ય છે. કેમ કે આગમી તહેવારોમાં ભાવ વધવાની શક્યાતા છે. જેથી રોકાણ લગ્ન માટે સોનું ખરીદવાનો આ સમય સૌથી અનુકુળ છે.
22 carat Gold Rate Today and yesterday in Ahmedabad
Gram | Today | yesterday | Differat |
1 gm | ₹ 6,919/- | ₹ 6,962/- | -42.07 |
8 gm | ₹ 55,359/- | ₹ 55,696/- | -336.53 |
10 gm | ₹ 69,1199/- | ₹ 69,620/- | -420.66 |
24 carat Gold Rate Today and yesterday in Ahmedabad
Gram | Today | yesterday | Differat |
1 gm | ₹ 7,232/- | ₹ 7,232/- | -00 |
8 gm | ₹ 5,7852/- | ₹ 57,820/- | -00 |
10 gm | ₹ 72,315/- | ₹ 72,315/- | -00 |
સારાંશ
મિત્રો, સોનાનો ભાવ આંતરરાષ્ટ્રીય બજાર પર આધારીત હોય તે અને વખતો-વખતે બદલાતો રહે છે. આજના ભાવમાં તમે જ્યારે સોનુ ખરીદવા જાઓ છો. ત્યારે ભાવ વધ-ઘટ હોઈ શકે છે. આપ જો હાલ સોનું ખરીવાવાનું વિચારતા હોવ તો સરેરાશ હાલના દિવસોમાં ભાવ ઓછો થયો છે. જે આપને આગામી સમયમાં ફાયદો આપવી શકે છે.