Boat Amoled Display Smart Watch | બોટ એમોલેટ ડિસ્પ્લે સ્માર્ટ વોચ

Boat Amoled Display Smart Watch

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Boat Amoled Display Smart Watch : મિત્રો, અત્યારે માર્કેટમાં અઢળક મોડલની સ્માર્ટવોચ ઉપલબ્ધ છે.પરંતુ ખ્યાતનામ કંપની બોટ દ્વારા મધ્યમવર્ગના બજેટમાં પોષાય તેવી કિંમતે સ્માર્ટ વોચ બજારમાં મુકવામાં આવી છે. જેમા એક સાધારણ સ્માર્ટ વોચ કરતા ઘણા અદ્દભૂત ફિચર્સ આપવામા આવેલા છે. આ સ્માર્ટવોચનો લુક અને તેની ડિસ્પ્લે અન્ય સ્માર્ટવોચ કરતા અલગ પાડે છે. તો મિત્રો આજના આર્ટિકલમાં આપણે બોટ કંપની બોટ એમોલેટ ડિસ્પ્લે સ્માર્ટ વોચ ના ફિચર્સ વિશે વિગતે માહિતી મેળવીશું.

Bullet Point of Boat Amoled Display Smart Watch

આર્ટિકલનો વિષય બોટ એમોલેટ ડિસ્પ્લે સ્માર્ટ વોચ
કંપની બોટ
સ્માર્ટવોચની કેટેગરી મેન માટેની સ્માર્ટવોચ
વોરંટી 1 વર્ષની
બેટરી 250mAh

બોટ એમોલેટ ડીસપ્લે સ્માર્ટ વોચ

મિત્રો, સ્માર્ટવોચના શોખીનો માટે બોટ કંપની દ્વારા એક સુપર સ્માર્ટવોચ બજારમાં મુકવામાં આવી છે. જેની ડીસ્પ્લે અને અસાધારણ લુક બીજી સ્માર્ટવોચથી અલગ પાડે છે. Boat Amoled Display Smart Watch ને ભારતની ખ્યાતનામ બોટ કંપની દ્વારા બનાવામાં આવી છે. જેનું સ્માર્ટવોચ, અને ઈયરફોન જેવા ઈલેક્ટ્રોનિક્સ આઈટમ બનાવવામાં બહું મોટું નામ છે. આ સ્માર્ટ ઘડીયાળ સાથે બોટ કંપની બ્રાંડ વેલ્યુ પણ મળે છે. જે એક સુપર સર્વિસ માટે જાણીતી છે.

Boat Amoled Display Smart Watch ની વિશેષતાઓ

boat amoled display smartwatch under 2000 કિંમતમાં આરામથી મળી શકે છે. આ કિંમત એક મધ્યમવર્ગને પોષાય તેમ છે. આ ઘડીયાળ એક અધુનિક સ્માર્ટવોચનો અનુભવ કરાવશે. જેની વિશેષતાઓ નીચે મુજબની છે.

1.ડિસ્પ્લે:

  • 0”(5.08 cm) AMOLED Display
  • જે તમને હાઈ રિઝોલ્યુશન જેવો અનુભવ કરાવશે.

2.બેટરી:

  • 250mAh
  • આ પાવરફુલ બેટરી બ્યુટુથ કોલીંગમાં 2 દિવસ અને સાધારણ વપરાશમાં 7 દિવસ સુધી બેકઅપ ટાઈમ આપે છે.

3.બ્યુટુથ વર્જન:

  • V3 જે અડચણવગરની કનેક્ટીવીટી પુરી પાડે છે.
  • સાથે-સાથે વાત-ચીત દરમ્યાન ઘણો સ્પષ્ટ અવાજ સંભળાશે.

4.વોરંટી

  • Boat Amoled Display Smart Watch માં તમને 1 વર્ષની વોરંટી મળશે.
  • સ્માર્ટવોચમાં કોઈપણ તકલીફ હોય તો બોટના ઓફિસિલય સ્ટોર પર ફ્રી સર્વિસ આપવામાં આવશે.

5.આ સ્માર્ટવોચ સાથે શું મળશે?

  • એક બોટ સ્માર્ટવોચ
  • મેગનેટીક ચાર્જીંગ કેબલ
  • યુઝર મેન્યુઅલ
  • સાથે વોરંટી કાર્ડ મળશે.

સારાંશ

મિત્રો આ સ્માર્ટવોચનો લુક ઘણો જ આકર્ષક છે. અને સાથે બોટ કંપની બ્રાડ વેલ્યુ મળે છે. આ ફિચર્સ અન્ય સ્માર્ટવોચ કરતા ઘણા ચડીયાતા છે. જે અન્ય ઘડીયાળોથી અલગ પાડે છે. આ ઘડીયાળની કિંમત રૂા. 2000/- ની આસપાસ છે. જે તમને ઓનલાઈન ફિલ્પકાર્ડ કે ઓમેઝોન પરથી સરતાથી ખરીદી કરી શકો છો.

Leave a Comment