Fire-Boltt 4g Pro Volte Calling Smart Watch : મિત્રો, અત્યારે દુનિયા ડીજીટલ ક્ષેત્રમાં ઘણી જ આગળ નીકળી ગઈ છે. પહેલા સાદા મોબાઈલથી હવે એન્ડ્રોઈડ સ્માર્ટફોનનો યુગ આવ્યો છે. સમયની સાથે કાંડા ઘડીયાળમાં પણ ઘણું પરીવર્તન આવ્યુ છે. હવે સ્માર્ટ વોચ અને ત્યાર બાદ Calling Smart Watch જેવી ઘડીયાળો બજારમાં ધૂમ મચાવે છે. મિત્રો આજના આર્ટિકલમાં એવી જ એક સ્માર્ટવોચ Fire-Boltt 4g Pro Volte Calling Smart Watch વિશે જાણીશું.જેમાં ઘડીયાળના ફિચર્સ, બેટરી, ચાર્જિંગ અને અન્ય આધુનિક સિસ્ટમ સમજીશું.
Bullet Point of Fire-Boltt 4g Pro Volte Calling Smart Watch
આર્ટિકલનો વિષય | ફાયર બોલ્ટ સ્માર્ટ કોલિંગ વોચ |
મોડલનું નામ | Fire-Boltt 4g Pro Volte Calling Smart Watch |
મેમરી સ્ટોરેજ | 128MB |
સીમ કાર્ડની વિગત | 4G સીમકાર્ડ સપોર્ટ |
વોટર પૃફ | હા, આ વોચ વોટરપ્રુફ મોડલમાં મળશે. |
કિંમત | અંદાજિત ₹ 2500/- |
ફાયર બોલ્ટ સ્માર્ટ કોલિંગ વોચ
ડીજીટલ દુનિયાની સ્માર્ટ ઘડીયાળ એટલે ફાયર બોલ્ટ સ્માર્ટ કોલિંગ વોચ. આ ઘડીયાળ પોતાની મેમરી, સીમકાર્ડ, વાઈફાઈ, બેટરી અને કોલિંગ સિસ્ટમ ધરાવે છે. જે આપને એક અલગ જ અનુભવ કરાવશે. જે આપની આરોગ્યની વિગતો સાથે-સાથે વોટર પૃફીંગની સુવિધા આપે છે. એટલે કે આ ઘડીયાળ પાણીથી એકદમ સુરક્ષિત છે. આપણે આગળ વધુ ફિચર્સ વિશે જાણીશું.
1.કોલિંગની સુવિધા:-
- આ સ્માર્ટવોચ તમારા મોબાઈલથી .સળતાથી કનેક્ટ થઈ જશે.
- 4G VoLTE calling સાથે સ્પષ્ટ અવાજ
- અડચણ વગરનો સ્પષ્ટ કોલિંગ અવાજ.
1.ડિસ્પ્લે:-
- 02” HD display
- resolution of 240*296 સાથે સારી ક્લિયારીટી
- ટચ સ્ક્રિન સાથે સરળ ઓપરેટ કરી શકાય.
3.આરોગ્યનું મનીટરિંગ
- બ્લડ પ્રેસર
- ઓક્સિજન લેવલ
- હાર્ડ રેટ
- અને સ્ટેપ કાઉન્ટર જેવા ફિચર્સ મળશે.
4.બેટરી:-
- 400mAh battery સાથે લાંબો સમય મળશે. તમારે તરત ચાર્જિગની જરૂર નઈ પડે.
- સારી એવી બેટરી બેકઅપ તમને એક અલગ અનુભવ કરાવશે.
5.વોટર પ્રુફ વોચ:-
- Fire-Boltt 4g Pro Volte Calling Smart Watch એક વોટર પ્રુફ ઘડીયાળ છે.
- પાણી તથા વરસાદની કોઈપણ અસર થશે નહી.
- તમે જિમમાં કે વરસાદમાં હોવ તો પણ ઘડીયાળ બંધ થશે નહી.
6.ઘડીયાળના પટ્ટાઓનો કલર
- આ ઘડીયાળ આપને અલગ-અલગના પટ્ટાના કલરમાં મળી રહેશે.
- આપને જે કલર પસંદ હોય તે કલર સાથે સારી રીતે મેચ થઈ જશે.
7.Fire-Boltt 4g Pro Volte Calling Smart Watch બોક્સ સાથેની એસેસરીઝ
- સ્માર્ટ વોચ
- ચાર્જિંગ કેબલ
- વોરંટી કાર્ડ
- અને યુઝર મેન્યુઅલ
અન્ય સ્માર્ટવોચની સરખામણી
મિત્રો, સૌ પ્રથમ તો આ સ્માર્ટ વોચ એક બ્રાંડ કંપની Fire-Boltt દ્વારા બનાવવામાં આવે છે. જે ઘડીયાળો બનાવતી ટોચની કંપની છે. જેની બ્રાંડ વેલ્યુ આપને મળશે. અડચણ વગરની સર્વિસમાં મળશે.તથા તેના હેલ્થ ફિચર્સ અને વોઈસ કોલિંગની સુવિધા અન્ય સ્માર્ટ વોચથી ઘણી અલગ પાડે છે. તમે ખર્ચેલ પૈસાની પુરી કિંમત વસુલ થાય તેવા Fire-Boltt 4g Pro Volte Calling Smart Watch માં ફિચર્સ આપેલા છે.
સારાંસ
મિત્રો, તમે જો એક સારી બ્રાંડની સ્માર્ટ વોચની તપાસમાં હોવ તો એકવાર Fire-Boltt 4g Pro Volte Calling Smartની પુરી જાણકારી મેળવી લેવી જરૂરી છે. જે આપને વોરંટીને સાથે-સાથે અદ્ભૂત ફિચર્સ આપે છે. એક સ્માર્ટ ઘડીયાળની પુરી કિંમત આપના બજેટને અનુકૂળ હશે. એક સ્માર્ટવોચમાં આપવામાં આવતા બધા ફિચર્સ સ્ટાન્ડર્ડ લેવલે આ ઘડીયાળમાં આપવામાં આવ્યા છે. આપ આ ઘડિયાળ ઓનલાઈન પ્લેટફોર્મ કે ફાયર બોલ્ડના સ્ટોર પરથી પણ સરળતાથી ખરીદી શકો છો.
આશા રાખુ છુ કે આપને આ જાણકારી ગમી હશે. આપના મિત્રોને જરૂરીથી શેર કરશો.
Disclaimer આ માહિતી ઓનલાઈન પરથી મેળવેલ છે. કંઈક ક્ષણી હોય ધ્યાન દોરવા વિનંતી. આપને ઘડીયાળના વિવિધ મોડલ કલર માટે ઓફિસિલય વેબસાઈટ કે સ્ટોરની મુલાકાત લેવા સુચન છે.