મિત્રો, હાલ કેન્દ્રિય સરકાર દ્વારા રેલ્વેમાં કુલ- 8113 જગ્યાઓ ભરવા માટેની ભરતી બહાર પાડી છે. જેની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 14-10-2024 છે. રેલ્વે દ્વારા બહાર પડાયેલ જગ્યાઓ પર કાયમી કર્મચારી જેવા પગાર તથા લાભો મળશે.આ જગ્યાઓ કોન્ટ્રક્ટ પર ભરવાની નથી. પસંદ કરાયેલ ઉમેદવારોને શરૂઆતથી જ ₹ 35,000/- જેટલો પગાર આપવામાં આવશે. તો મિત્રો, આજના આર્ટિલક Railway Bharti Gujarat 2024 માં કઇ કઈ જગ્યા માટે ફોર્મ ભરાશે અને કઈ લાયકાત જોઈશે? તેની વિગતે માહિતી મેળવીશું.
Bullet Point of Railway Bharti Gujarat 2024
આર્ટિકલનો વિષય | રેલ્વે ભરતી |
જગ્યાઓ | આખા ભારતમાં |
કુલ જગ્યાઓની સંખ્યા | કુલ- 8113 જગ્યાઓ ભરાશે |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | છેલ્લી તારીખ 14-10-2024 |
ઓફિસિલય વેબસાઇટ | rrbahmedabad.gov.in |
રેલ્વેમાં ભરતી કાયમી કર્મચારીઓની ભરતી.
મિત્રો, ભારતીય રેલ વિભાગ દ્વારા રેલ્વેમાં ખાલી જગ્યાઓ ભરવા માટે તા. 14-09-2024 લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવામાં આવે છે. જેમાં ટેકનિકલ અને નોન-ટેકનિકલ જગ્યાઓ કોઈપણ જાતના અનુભવ વગર સીધી ભરતીથી ભરવામાં આવશે. જેમા 18 – 36 વર્ષ સુધીના ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે.
કઈ પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવશે.
મિત્રો, રેલ્વે વિભાગ દ્વારા નીચેની જગ્યાઓ માટે ઓનલાઈન્ અરજી મંગાવવામાં આવે છે.
- Chief Commercial Cum Ticket SupervisorSupervisor
- Station Master
- Goods Train Manager
- Junior Account Assistant Cum Typist
- Senior Clerk Cum Typist
પોસ્ટ વાઈઝ ખાલી જગ્યાઓની વિગત.
રેલ્વે વિભાગની અલગ-અલગ કેટીગરીની જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાની રહે છે. નીચે ની ઈમેજમાં જગ્યા વાઈઝ પગાર ધોરણ, ખાલી જગ્યા તથા વય મર્યાદા દર્શાવાવમાં આવી છે.
Online Application Railway Bharti Gujarat 2024
મિત્રો, ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ જગ્યાઓમાં દરેક લાયક ઉમેદાવર અરજી કરી શકે તે માટે રેલ્વે દ્વારા વિસ્તાર વાઈઝ અલગ-અલગ ભરતી બોર્ડ બનાવવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના ઉમેદવારો માટે રેલ્વે ભરતી બોર્ડની ઓફિસિલય વેબસાઈટ rrbahmedabad.gov.in પર અરજી કરવાની રહેશે. અરજી કરતા પહેલા ઉમેદવારે ભરતી જાહેરાતમાં દર્શાવેલ બધી વિગતો વાંચી જવાની રહેશે.
પરીક્ષા કેવી રીતે લેવાશે?
આખી ભરતી પ્રક્રિયા બે ઓનલાઈન કોમ્પ્યુટર આધારીત ટેસ્ટ રહેશે. જેમાં પાસ થવાથી ઉમેદવારોને જગ્યા મુજબનો ટાઈપીંગ ટેસ્ટ લેવામાં આવશે. તેમાં પાસ થયેથી ઉમેદવારોને મેડીકલ ચેકઅપ માટે બોલાવામાં આવશે.પછી લાયક ઉમેદવારોને નિમણૂક આપવામાં આવશે.
સારાંશ
મિત્રો, ભારતીય રેલ્વે વિભાગમાં નોકરી એટલે સેન્ટર ગવર્નમેન્ટમાં નોકરી. જેમાં આકર્ષક પગાર, ભથ્યા તથા જગ્યા મુજબ ઓવરટાઈમનો વધારોનો પગાર પણ મળે છે. ગુજરાતમાં જે ઉમેદવારો પરીક્ષાની તૈયારી કરે છે. તેઓની Railway Bharti Gujarat 2024 ની આ તક ચૂકવા જેવી નથી.