Port Blair Name Change | પોર્ટ બ્લેરનું નામ ચેન્જ થયુ

Port Blair Name Change

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મિત્રો, ભારત સરકાર દ્વારા હાલ દરીયા કિનારે આવેલા ટાપુનું નામ બદલવામાં આવ્યુ છે. અંદામાન અને નિકોબારનું પાટનગર પોર્ટ બ્લેરનું નામ બદલવામાં આવ્યુ છે. પોર્ટ બ્લેર અંગ્રજી જુનું નામ છે. ભારતના જુદા-જુદા સ્થળો જે અંગ્રેજો કે અન્ય શાસકોના નામ પરથી રાખવામાં આવ્યા હતાં તેઓના નામ ભારત સરકાર દ્વારા  બદલવામાં આવી રહ્યા છે. આમ અખંડ ભારતનું નામ પરથી તમામ સ્થળોના નામ બદલવામાં આવી રહ્યા છે. જેમાં Port Blair Name Change કરીને શ્રી વિજયાપુરમ રાખવામાં આવ્યુ છે.

Bullet Point of Port Blair Name Change

આર્ટિકલનો વિષય પોર્ટ બ્લેરનું નામ ચેન્જ
નવુ નામ શ્રી વિજયાપુરમ
કોનું પાટનગર બનશે અંદામાન અને નિકોબાર ટાપુનું
કોના દ્વારા નામ બદલવામાં આવ્યુ ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા

અંદામાન અને નિકોબારના પાટનગર પોર્ટબ્લેર વિશે જાણો.

મિત્રો, ભારતના દક્ષિણ દિશામાં અંદામાન અને નિકોબારના ટાપુઓ આવેલા છે. જેની આજુ-બાજુ દરિયાઈ વિસ્તાર આવેલો છે. અંદામાન અને નિકોબાર પર ભારત સરકારનો કબજો છે અને તેનું વહીવટી તંત્ર ભારત સરકાર દ્વારા ચલાવામાં આવે છે. અંદામાન અને નિકોબારનું વડુ મથક પોર્ટબ્લેર છે. જેનો મુખ્ય વ્યવસાય માછીમાર તથા દરિયાઈ પેદાશોની નિકાસનો છે. પોર્ટ બ્લેરનું હવે નવુ નામ શ્રી વિજયાપુરમ Shree Vijaya Puram રાખવામાં આવ્યુ છે.

Port Blair New Name Shree Vijaya Puram

ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા Port Blair Name Change કરીને ભારતીય નામ શ્રી વિજયા પુરમ રાખવામાં આવ્યુ છે. જેને ભારતના મુખ્ય હવાઈ મથકો સાથે તથા દરિયાઈ માર્ગો સાથે જોડવામાં આવશે. અંદામાન અને નિકોબારનું પાટનગર હવેથી Shree Vijaya Puram  તરીકે ઓળખાશે.

પોર્ટ બ્લેરનું નામ બદલવાનું કારણ

મિત્રો, ભારત સરકાર દ્વારા અગાઉ ઘણા સ્થળોના નામ  ભારતવર્ષને અનુરૂપ નામ રહે તેમ રાજ્ય અને પ્રદેશોના નામ બદલવામાં આવ્યા છે. જુદા-જુદા ભૂમિ પ્રદેશને ભારતવર્ષ તરીકે એક આગવી ઓળખ આપી શકાય તે માટે પણ નામો બદલવામાં આવતા હોય છે.Port Blair Name Change કરીને Shree VijayaPuram રાખવાનું કારણ ભારતની અખંડિતતા જાળવાનું છે.

સારાંશ

મિત્રો, ભારતના કોઈપણ રાજ્ય કે સ્થળનું નામ બદલવા માટેની સત્તા ગૃહ વિભાગ ના હસ્તક હોય છે. ગૃહ વિભાગ દ્વારા સમયાંતરે નવા બદલાવ સાથે ઘણા પ્રદેશો તથા રાજ્યોના નામ બદલવામાં આવ્યા છે. એનું મખ્ય કારણ સમગ્ર ભારતવર્ષમાં એકરૂપતા લાવવાનું છે.

Leave a Comment