PM Modi Gujarat Visit Schedule | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત કાર્યક્રમ

PM Modi Gujarat Visit Schedule

WhatsApp Group Join Now
Telegram Group Join Now

PM Modi Gujarat Visit Schedule : મિત્રો, આ જાણો છો કે ભારતના વડાપ્રધાન તાજેતરની લોકસભાની ચૂંટણી જીત્યા પછી પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રમોદીની ગુજરાત મુલાકાત ઘણા મુદ્દાઓ બાબતે અગત્યની માનવામાં આવે છે. બે દિવસની ગુજરાત મુલાકાતમાં શ્રી મોદી જુદા-જુદા કાર્યક્રમોમા ભાગ લેશે.  આજના આર્ટિકલ PM Modi Gujarat Visit Schedule માં બે દિવસાની મુલાકાતમાં કયા કયા કાર્યક્રમો તથા ઉદ્દધાટનો વિશે વિગતે માહિતી મેળવીશું.

Bullet Point of PM Modi Gujarat Visit Schedule

ગુજરાત મુલાકાતનો સમયગાળો તા. 15/09/24 થી તા. 16/09/2024
ગુજરાતમાં આગમન તા. 15/09/24 ના રોજ સાંજે
મુખ્ય કાર્યક્રમ મેટ્રોરેલનું લોકાર્પણ અને મહત્મા મંદિર ખાતે કાર્યક્રમ
ગુજરાત બાદનો કાર્યક્રમ તા.17/09/2024 ના સવારે ભુવનેશ્વર જવા રવાના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત

મિત્રો, નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસ માટે આવનાર છે. જેમાં વડસર એરપોર્ટની મુલાકાત, મહાત્મા મંદિરની ઈવેન્ટમાં હાજરી, મેટ્રોરેલનું ઉદ્દધાટન ,GMDC ખાતેના કાર્યક્રમમાં હાજરી અને પછી ઓડીસાના ભૂવનેશ્વર ખાતે જવા રવાના થશે. વડાપ્રધાનશ્રીની ગુજરાત મુલાકાત રાજકીય અને આર્થિક દ્રષ્ટિએ ઘણી મહત્વની મનાય છે. જેમાં લોકહિતના નિર્ણયો અને કાર્યક્રમો થવાના છે.

PM Modi Gujarat Visit Schedule

અહિં આપને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમ્યાનના કાર્યક્રમોની રૂપરેખા પ્રસ્તુત કરી રહ્યા છીએ.

તારીખ સમય (સુચિત) કાર્યક્રમ
15/09/24 સાંજે 4.00 અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન
સાંજે 4.30 વડસર એરફોર્સ સ્ટેશનની મુલાકાત
સાંજે 6.00 રાજભવન ખાતે મંત્રણા અને સમિક્ષા અને રાત્રી રોકાણ
16/09/24 સવારે 10.00 મહાત્મા મંદિર ખાતેના કાર્યક્રમમાં હાજરી
બપોરે 1.30 અમદાવાદ –ગાંધીનગર મેટ્રોનું ઉદ્દધાટન
બપોરે 3.30 GMDC ખાતેના કાર્યક્રમમાં હાજરી
સાંજે 6.00 રાજભવન ખાતે રાત્રી રોકાણ
17/09/24 સવારે 09.00 ઓડિસા ખાતેના ભૂવનેશ્વર ખાતે જવા રવાના

મુલાકાત દરમ્યાના કાર્યક્રમો

વડાપ્રધાન શ્રી નરેન્દ્રો મોદી લોકસભાની ચૂટણી જિત્યા પછી ત્રીજીવાર વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવે છે. ગુજરાતમાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવનાર છે. ગુજરાત મુલકાત દરમ્યાન શ્રી મોદી બે દિવસ રાજભવન ખાતે રોકાશે. જ્યાં કેબીનેટના સભ્યો, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તથા સરકારના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે મુલાકાત કરશે. હાલ ભારે વરસાદ અને પુરથી પ્રભાવિત થયેલ વિસ્તારોની સમિક્ષા પણ હાથ ધરશે.

Global Green Energy Summit

વડા પ્રધાન ગાંધીનગર ખાતે ત્રણ દિવસની ગ્રીન ગ્લોબલ સમિટનું ઉદ્દધાટન કરશે. જેમાં દેશ વિદેશના 25000 ડેલીગેટ્સ આવનાર છે. જે દેશના વિકાસમાં મહત્યના મંતવ્યો રજુ કરશે અને કરારો પણ થવાના છે. આ સમિટ  મહાત્મા મંદિર ખાતે ત્રણ  દિવસ સુધી ચાલશે.

સારાંશ

વડા પ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની બે દિવસની મુલાકાત ગુજરાત માટે અગત્યની માનવામાં આવે છે. જેમાં PM Modi Gujarat Visit Schedule માં મહત્વના કાર્યક્રમો તથા ઈવેન્ટ યોજાનાર છે. સાથે સાથે ઘણા લાંબા સમયથી રાહ જોવાતી હતી તે મેટ્રો રેલનું ઉદ્દધાટન થતા ગાંધીનગરને મેટ્રો રેલનો લાભ પણ મળશે. મિત્રો,ઉપરના કાર્યક્રમાં દર્શાવેલ સમયગાળો સુચિત મુલાકાતનો છે. જેમાં સમય સંજોગોમાં ફેરફાર થવાની શક્યતા છે.

Leave a Comment