Pm Kisan 19Th Installment Status | પીએમ કિસાન યોજના

Pm Kisan 18Th Installment Status

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મિત્રો, તમે જાણો છો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતના બેંક ખાતામાં દર ચાર મહિનાના સમયગાળે ₹ 2000/-  જમા કરવામાં આવે છે. આમ ખેડૂતને વર્ષ દરમ્યાન ₹ 6000/-  ની સહાય આપવામાં આવે છે. પીએમ કિસાન યોજના હેઠળ છેલ્લે 18 મો હપ્તો તા.18/06/2024 ના રોજ જમા કરવામાં આવ્યો હતો. જેમાંથી ઘણા લાભાર્થીઓના ખાતામાં પૈસા જમા થયા ન હતા. મિત્રો આજના આર્ટિકલમાં યોજનાનો 19 મો હપ્તો ક્યારે જમા થશે? અને Pm Kisan 19Th Installment Status કેવી રીતે જાણી શકાશે? તેની વિગતે માહિતી મેળવીશું.

Bullet Point of Pm Kisan 19Th Installment Status

યોજનાનું નામ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
સહાય કોને મળશે? જે ખેડૂતનું રજીસ્ટ્રેશન ઓકે હશે તેમને
છેલ્લે જમા કરેલ હપ્તાની તારીખ તા.18/06/2024
લાભાર્થીનું સ્ટેટેસ કેવી રીતે ચેક કરવું ઓનલાઈન ઓફીસિયલ વેબસાઈટ
વેબસાઈટનું નામ pmkisan.gov.in
હેલ્પ લાઈન નંબર 155261

Pm Kisan 19Th Installment Status

મિત્રો, પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધી કુલ 17 હપ્તા લાભાર્થીઓના ખાતામાં નંખાઈ ગયા છે. જે આપને રેગ્યુલર સહાય જમા થતી ન હોય તો આપને એક લાભાર્થી તરીકે સ્ટેટ્સ ચેક કરવાની જરૂર છે. જે લાભાર્થીનું સ્ટેટસ વેરીફાઈડ થયેલું હશે તે લાભાર્થીઓને આગળ 18 મો હપ્તો જમા કરવામાં આવશે. લાભાર્થી પોતે જાતે જ ઓનલાઈન સ્ટેટસ ચેક કરી શકે છે. જેની પ્રોસેસ નીચે મુજબ છે.

પીએમ કિસાન યોજના લોગીન

  • લાભાર્થીએ પોતાનું સ્ટેટસ ચેક કરવા સૌ પ્રથમ પીએમ કિસાન યોજનાની ઓફિસિલય વેબસાઈટgov.in જવાનું રહેશે.
  • ત્યા Know Your Status લખેલ સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે.જ્યા
  • નવા ખુલેલ બોક્સમાં રજીસ્ટ્રેશન નંબર નાંખીને કેપ્ચા કોડ નાંખીને Get OTP પર ક્લીક કરવાનું હોય છે.
  • જો આપને રજીસ્ટ્રેશન નંબર યાદ ના હોય તો Know your registration no. પર ક્લિક કરીને જરુરી પ્રોસેસ અનુસરીને રજીસ્ટ્રેશન નંબર જાણી શકો છે.
  • પછી રજીસ્ટ્રેશન નંબર નાંખી કેપ્ચા કોડ નાંખીને Get OTP પર ક્લિક કરતા આ યોજના સાથે લિંક મોબાઈલ પર OTP મોકલવામાં આવશે. OTP નાંખ્યા બાદ નવા બોક્સમાં લાભાર્થીની વિગતો ખુલશે. જેમાં લાભાર્થીનું નામ, મોબાઈલ નંબર, સરનામું, તથા છેલ્લે જમા કરાયેલ હપ્તાની વિગતો બતાવશે.

પીએમ કિસાન યોજનાનો 19 મો હપ્તાની તારીખ

મિત્રો, જે લાભાર્થીઓને 18 મો હપ્તા જમા કરવામાં આવ્યો છે. અને જે લાભાર્થીઓનું સ્ટેટસ વેરીફાઈ થયેલ હશે તે લાભાર્થીઓના ખાતામાં પીએમ કિસાન યોજનાનો 19 મો હપ્તો. નાંખવામાં આવશે.

ક્યારે નાંખવામાં આવશે 19 મો હપ્તો

પીએમ કિસાન યોજનાનો હવે પછીનો હપ્તો ક્યારે નાંખવામાં આવશે તેની કોઈ ઓફિસિલય જાહેરાત થઈ નથી. પણ જાણકારોનું માનવું છે કે સપ્ટેમ્બર મહિનાના અંતમાં કે નવેમ્બર મહિનાની શરૂઆતમાં નાંખવામાં આવનાર છે. જે લાભાર્થીઓનું Pm Kisan 19Th Installment Status વેરીફાઈ થયેલ હશે તેવા લાભાર્થીઓના બેંક ખાતામાં સહાયની રકમ જમા થશે.

સાશાંશ

મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લાભાર્થીઓને સીધી રીતે બેંક સહાય આપતી એક સૌથી મોટી યોજના છે. જેમાં ખેડૂતને દર વર્ષે ₹ 6000/-  ની રકમ સરકાર દ્વારા તેના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. જે લાભાર્થીઓને સહાયની રકમ જમા થતી નથી તેવા લાભાર્થીઓને Pm Kisan 19Th Installment Status ઓનલાઈન ચેક કરાવી લેવા સુચન છે.

Leave a Comment