Jio Government Employee Postpaid Plan : મિત્રો, ઘણી કંપનીઓ પોતાના ગ્રાહકોને સારા એવા પ્લાન ઓફર કરે છે. જેમાં 5G ડેટા તથા મફત કોલિંગ અને 30 GB સુધીનું મફત ઈન્ટરનેટ આપવામાં આપવામાં આવે છે. પણ અન્ય કંપનીઓમાં વિવિધ પ્લાનની કિંમત ઘણી વધારે હોય છે. અહિં અમે આપને એક એવા કિંમતમાં ઘણા સસ્તા પ્લાનની માહિતી આપીશું. જેમાં ગ્રાહકોને માત્ર ₹ 125 માં 30 GB 5G ડેટા અને મફત કોલિંગની સુવિધા આપવામાં આવશે. આજના આર્ટિકલમાં આપણે Jio Government Employee Postpaid Plan વિશે વાત કરીશું.
Bullet Point of Jio Government Employee Postpaid Plan
આર્ટિકલનો વિષય | જીઓ મફત કોલિંગ પ્લાન |
મળનાર સુવિધા | 30 GB 5G ડેટા અને મફત કોલિંગ 28 દિવસ માટે |
પ્લાનની કિંમત | માત્ર ₹ 125 |
કોને મળશે લાભ | સરકારી કર્મચારીઓના નામે પોસ્ટપેડ કનેક્શન પર |
પ્લાનનું નામ | Government Employee Postpaid Plan |
માત્ર ₹ 125 માં 30 GB 5G ડેટા અને મફત કોલિંગ
રિલાયન્સ જીઓ લાવ્યુ છે તમારે માટે ફક્ત ₹ 125 મફત કોલિંગ તથા ઈન્ટરનેટનો પ્લાન આ પ્લાનમાં પોસ્ટપેડ સીમ કાર્ડ ધરાવતા ગ્રાહકોને 30 GB 5G ડેટા અને મફત કોલિંગ 28 દિવસ માટે આપવામાં આવે છે. આજના 5G યુગમાં આ પ્લાનમાં ઘણું ફાસ્ટ ઈન્ટરનેટ મળે છે. Jio Government Employee Postpaid Plan માં ઘણી અન્ય સુવિધાઓ પણ આપવામાં આવે છે. જેમાં સમયજતા જો ભાવ વધારો થાય તો પણ આ પ્લાન ₹ 125 દરથી આજીવન ચાલુ રાખી શકો છો.
જીઓ પોસ્ટપેડ પ્લાનમાં મળતી સુવિધાઓ
મિત્રો, રિલાયન્સ જીઓ ઘણા સસ્તા પોસ્ટ પેડ પ્લાન સાથે નીચે મુજબની સુવિધાઓ આપવામાં આવે છે.
- 64 KBPS ની સ્પીડથી 5G ઈન્ટરનેટ ડેટા
- આ ડેટાને આ મહિને ના વપરાય તો આગળના મહિના માટે બેલેન્સ જમા થઈને મળશે.
- અનલીમીટેડ આઉટગાઈંગ કોલ્સ
- અનલીમીટેડ Free SMS ની સુવિધા.
- દેશના કોઈપણ ખુણામાં મફત રોમિંગની સુવિધા
- બહારના દેશોમાં કોલ માટે અન્ય પ્લાન કરતા ઘણો જ કિફાયતી દર
- ઓનલાઈન બીલ ભરવાની સુવિધા.
- અન્ય કિંપનીઓની સરખામણીમાં ઘણો જ સસ્તો પ્લાન.
30 GB 5G ડેટા અને મફત કોલિંગ પ્લાન કેવી રીતે મેળવવો?
મિત્રો, જો તમે સરકારી કર્મચારી છો. તો આધાર કાર્ડ અને ઓળખપત્રની કોપીથી સરળતાથી આ પ્લાન મેળવી શકો છો. જે લોકો સરકારી કર્મચારી નથી. તેઓ પરીવારના સરકારી કર્મચારી દ્વારા સીમકાર્ડ મેળવી આ પ્લાન લઈ શકે છે અને મળનાર સુવિધાઓનો લાભ મેળવી શકે છે.
Jio Government Employee Postpaid Plan
રિલાયન્સ જીઓનો આ પોસ્ટ પેડ પ્લાનમાં ઓનલાઈન બીલ ભરવાની સુવિધા આપવામાં આવે છે. જેમાં તમારે મોબાઈલમાં ફક્ત જીઓની ઓફિસિલય એપ ડાઉનલોડ કરવાની હોય છે. મોબાઈલ OTP થી લોગીન કરીએ મોબાઈલ નંબર સબમીટ કરવાનો હોય છે. તેમાં દર મહિને કેટલો ડેટા વપરાયો અને કેટલો બાકી છે જેવી બધી જ વિગતો બતાવશે. અને દર 28 દિવસના સમયગાળામાં ઓનલાઈન બીલ અપડેટ થશે.
જીઓ પોસ્ટપેઈડ બીલ ઓનલાઈન કેવી રીતે ભરવું?
આ માટે જીઓ એપ ડાઉનલોડ કરીને આપ ડારેક્ટ ઓનલાઈન બીલ જ ભરી શકો છો. આ બીલ ભર્યાની રિસિપ્ટ પણ ઓનલાઈન જ આપના મેલ આઈ.ડી કે મોબાઈલ એપથી મળી જશે. બીલ ભર્યાનો મેસેજ આપના મોબાઈલ પર આવી જશે. આવી જ રીતે દર મહિને ઓનલાઈન મોબાઈલ એપથી જ બીલ ભરી શકો છો.
અન્ય મોબાઈલ કંપનીઓના પ્લાનની સરખામણી
મિત્રો, અન્ય મોબાઈલ કંપની દ્વારા મળનાર પ્લાન કિંમતમાં થોડા મોંધા હોઈ શકે. પણ આપણે જો દર મહિને કિંમત આપવાની હોય તો જીઓ કંપનીઓનો આ સરકારી પ્લાન ઘણો જ સસ્તો છે. જેમાં અન્ય કંપનીઓ જેવી જ સુવિધા તથા વિશાળ નેટવર્કનો ફાયદો મળી રહે છે. આમ Jio Government Employee Postpaid Plan લાંબેગાળે એક સુવિધા જનક પ્લાન છે.
સારાંશ
મિત્રો રિલાયન્સ જીઓનો પ્લાન અન્ય પોસ્ટપેઈડ પ્લાન કરતા ઘણો જ સસ્તો છે તથા તેમાં વણવપરાયેલા ડેટાને આગળના મહિનામાં ઉમેરવાની સુવિધા પણ આપવામાં આવે છે. જો આપ સરકારી કર્મચારી કે સરકારી કર્મચારી છો આપને આ પ્લાન ઘણો જ સસ્તા દરે મળી રહેશે અને તમે Jio Government Employee Postpaid Plan થી માત્ર ₹ 125થી આજીવન આ પ્લાન ચાલુ રાખી શકો છો.
મિત્રો, આ માહિતી ઓનલાઈન મેળવેલ છે. આપને આ પ્લાન વિશે વધુ જાણકારી જોઈતી હોય તો જીઓ સર્વિસ સ્ટોર પર મુલાકાત કરવા વિનંતી છે. આભાર..