Google Pixel 9 Pro Smart Phone | ગુગલ પિક્સલ પ્રો સ્માર્ટ ફોન

Google Pixel 9 Pro Smart Phone

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મિત્રો, વિશ્વની ખ્યાતનામ કંપની દ્વારા એક અદ્દભૂત સ્માર્ટ ફોન લોન્ચ કરવામાં આવ્યો છે. જે તમને અકલ્પનીય અનુભવ સાથે એક ખૂબ લાઈટવેટ ઓપરેટીંગ સિસ્ટમ આપશે. ગુગલ બ્રાંડ જ આ ફોનની વિશ્વનીય બ્રાંડ છે. જેમાં દરેક પ્રકારના ફિચર્સનું ધ્યાન રાખવામાં આવ્યુ છે. જેમાં સ્ટાન્ડર્ડ પ્રોસેસરનો લાભ મળશે. તો મિત્રો આજના આર્ટિકલમાં Google Pixel 9 Pro Smart Phone ની વાત કરવાના છીએ. તેનો ઓફિસિયલ લુક અન્ય સ્માર્ટ ફોનથી અલગ તરી આવે છે.  આ ફોન વિશે વિગતે માહિતી મેળવીએ.

Bullet Point of Google Pixel 9 Pro Smart Phone

મોબાઈલનું નામ ગુગલ પિક્સલ પ્રો સ્માર્ટ ફોન
બ્રાંડ ગુગલ
મોડલનું નામ Google Pixel 9 Pro Smart Phone
ફોનની ખુબી ગુગલનું Gemini AI tool સાથે ઓપરેટ
અંદાજિત કિંમત ₹ 1,40,000/-

ગુગલ પિક્સલ પ્રો સ્માર્ટ ફોન

મિત્રો, આજના આધુનિક સમયમાં જે લોકો સ્માર્ટ ફોનના શોખીન હોય તે તેઓને ગુગલનો આ સ્માર્ટ ફોન ખુબ જ અદ્દભૂત ફિચર્સ આપે છે. જેમાં ફોટો, તથા વિડીયો એડીટીંગનો એક અલગ જ લેવલનો અનુભવ કરાવશે. જે અન્ય લોકોના સ્માર્ટ ફોનથી તમે કંઈક જુદા જ તરી આવશો. Google Pixel 9 Pro Smart Phone નું Google Tensor G4 Processor સિસ્ટમ ઓપરેટીંગને ઘણી જ ઝડપી બનાવે છે. તો ચાલો તેના ફિચર્સ જાણીએ.

1.કમેરા:-

  • 50MP + 48MP + 48MP એક અલગ-અલગ ફિલ્ટર તથા ફિક્સલ શેટ માટે.
  • 42MP Front કેમેરા સેલ્ફ માટે બેસ્ટ વ્યુ આપશે.

2.બેટરી:-

  • 5060 mAh Battery
  • આ બેટરી લોંગલાઈફ તથા લાંબા સમયનો પાવર સ્પલાય આપશે.

3.સ્ટેોરેજ

  • 16 GB RAM | 512 GB ROM
  • એક સુપર કોમ્યુટર જેટલી ઝડપ
  • તમારા ફોનમાં કેટલી રેમ છે? એકવાર ચેક કરો.

4.ડિસ્પ્લે:-

  • 27 cm (6.8 inch) Display
  • Ultra Full HD ડીસ્પ્લે જે તમને વિડીયો તથા ગેમિંગના શોખીનોને આકર્ષશે.

i Phone ની સરખામણીમાં Google Pixel 9 Pro Smart Phone

અન્યારે ભલે એક વર્ગમાં આઈ ફોનનો ક્રેજ હોય પરંતું ગુગલ સ્માર્ટ ફોન તેનાથી ઘણો જ ચડીયાતો સાબીત થયો છે. જેમાં પ્રોસેસર અને રેમની બાબતમાં અન્ય સ્માર્ટ ફોનની સરખામણીમાં ઘણું આગળ છે. તેનો લુક ઓફિસિલય બનાવવામાં આવ્યો છે. જેથી શ્રીમંત લોકો જ આવો ફોન પોસાય તેમ છે.

સારાંશ

ગુગલ દ્વારા બનાવામાં આવેલો ગુગલ પિક્સલ પ્રો સ્માર્ટ ફોન એ રીચ સ્ટાન્ડર્ડ મોબાઈલ ફોન છે. જે એક લેપટોપને પણ ટક્કર આપે તેવો છે. સ્માર્ટફોનના શોખીન મિત્રોને ગુગલ સ્માર્ટ ફોનનો અનુભવ કરવા જેવો છે. મોબાઈલ એક રીચ લુક તથા ઓફિસિલય મોડલ ધરાવે છે. જે સ્માર્ટફોનના શોખીન લોકોને જરૂરથી ગમશે.જેને ઓફિસિલય ગુગલ સ્ટોરમાંથી કે ઓનલાઈન પ્લેટફોર્મ પરથી સરળતાથી ખરદી શકાશે.જે મિત્રોને હપ્તેથી ફોન ખરીદવાનો હોય તેઓને 12 મહિનાના હપ્તા સિસ્ટમથી પણ ફોન મળી રહેશે.

Leave a Comment