Infinix Hot 40 Pro Mobail | ઈન્ફિનિક્ષ દ્વારા 108 MP કેમેરા ફોન લોન્ચ

Infinix Hot 40 Pro Mobail

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મિત્રો, ઈન્ફિનિક્ષ મોબાઈલ કંપની દ્વારા એક 108 MP નો જબરદસ્ત ફિચર્સવાળો મોબાઈલ ફોન લોન્ચ કરવામાં આવ્યો છે. આ મોબાઈલ ફોન કેમેરાના ફોટો તથા વિડીયોગ્રાફીના શોખીનોને ઘણો જ ઉપયોગ થશે. આ મોબાઈલનો કેમેરા, બેટરી તથા રેમ તેની ખાસીયત છે. મિત્રો આજના આર્ટિકલમાં infinix hot 40 pro Mobail વિશે વિગતે માહિતી મેળવીશું.

Bullet Point of Infinix Hot 40 Pro Mobail

મોબાઈલનું નામ ઈન્ફિનિક્ષ દ્વારા 108 MP કેમેરા ફોન
મોબાઈલ કંપનીનું નામ ઈન્ફિનિક્ષ
મોબાઈલની ખાસીયત 108 MP કેમેરા
કિંમત અંદાજિત  ₹ 22,000/-

Infinix Hot 40 Pro Mobail

મિત્રો, મોબાઈલ કંપની ઈન્ફિનિક્ષ દ્વારા વધુ એક સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે. મોબાઈલની ડિઝાઈન, કેમરા, ૩૩ વોલ્ટનું ચાર્જર, એચ.ડી ડિસ્પ્લે તથા અપેડટ વર્જન સાથેના અગત્યના ફિચર્સ મોબાઈલ યુઝર માટે આકર્ષણ જગાડે તેવા છે. મિત્રો, અહિં તમને આ મોબાઈલના કેટલાક અગત્યના ફિચર્સ વિશે વાત કરીશું.

1.કેમેરા

  • મેન કેમેરા : કેમેરા સેટઅપ ટ્રિપલ
  • રેજલ્યુશન: 108 MP f/75, વાઈડ એન્ગલ,
  • પ્રાઇમરી કેમેરા: (0.64µm પિક્સેલ સાઈઝ) 2 MP f/4,
  • મેક્રો કેમેરા: 08 MP f/2.0
  • ઓટોફોકસ : હાં
  • ફ્લૅશ: ક્વાડ લાલ ફ્લૈશ
  • ઈમેજ રેજલ્યુશન: 12000 x 9000 પિક્સલ
  • મેક્રો મોડ

2.કેમેરા વિશેષતાઓ :

  • ડિજિટલ ઝૂમ
  • ઑટો ફ્લૅશ ઈમેજ
  • ડિટેક્શન
  • ટચ ટૂ ફોક્સ

3.ફોટો કેમેરા

  • કેમેરા સેટઅપ: સિંગલ
  • રેજલ્યુશન: 32 MP f/2, વાઈડ એન્ગલ, પ્રાઇમરી કેમેરા
  • કેમેરા ફીચર્સ: ફિક્સ્ડ ફોક્સ
  • વિડિઓ રેકોર્ડિંગ : 1920×1080

4.બેટરી

  • ક્ષમતા: 5000 mAh
  • ટાઈપ: લી-પોલિમર
  • રિપ્લેસેબલ: નથી
  • સ્ટૅન્ડબાય ટાઈમ: 816 કલાક(2જી)
  • ક્વિક ચાર્જિંગ: હા, ફાસ્ટ, 33W

5.ખાસ ફીચર્સ

  • ફિંગરપ્રિન્ટ સેન્સર: હાં
  • ફિંગરપ્રિન્ટ સેન્સર પોજીશન: સાઈડની બાજુએ

6.અન્ય સેન્સર         

  • પ્રકાશ સેન્સર
  • પ્રોક્સીમિટિ સેન્સર
  • એક્સેલેરોમીટર
  • કોમ્પાસ

મિત્રો, ઈન્ફિનિક્ષ કંપની દ્વારા ભારતીય બજારમાં એક આકર્ષક મોબાઈલ બજારમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આપ જો ₹ 22,000/- ના બજેટમાં એક સારા  ફોનની તપાસ કરી રહ્યા હોવ તો આ ફોન તમારા માટે ઉપયોગી બની રહેશે.

સાશાંશ

Infinix Hot 40 Pro Mobail ની ખાસીયત તેનો કેમેરા ફોન છે. જે 108 MP મેગા પિક્સેલ ધરાવે છે. તેનાથી વિડીયો શુટીંગ તથા નેચરલ ફોટો ગ્રાફી માટે ઘણો ઉપયોગી થઈ જશે. આ મોબાઈલમાં સારી રિઝોલ્યુશનની ડિસ્પ્લે આપવામાં આવી છે. જે ગેમીંગ તથા વિડીયો પ્લેઈંગ માટે એક અલગ જ અનુભવ કરાવશે

 

Disclaimer : અમે વાંચકોને સચોટ માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ આ માહિતી ઈન્ટરનેટ પરથી લીધેલ છે. જેમાં ક્ષતી હોવાની સંભાવના છે. મહિતીમાં કોઈ ભૂલ હોય તો ધ્યાન દોરવા વિનંતી અને અધિકૃત વેબસાઈટ પરની માહિતીની આખરી ગણવાની રહેશે.

Leave a Comment